દરેક વ્યક્તિના પગના પાનીની અંદર રહેલા હાડકાં અને તેનાથી બનતી કમાન (Arch)ને આધાર આપવાનું કામ પ્લાન્ટર ફેસીયા એક પ્રકારની માંસપેશી કરે છે.
પગની ઉપર આવતા દબાણ, ખેંચાણ વધુ પડતું ચાલવા કે સતત ઊભા રહેવા કે હાડકી વધવાના કારણે અંદરના પડને નુકસાન અને સોજો આવે છે, ત્યારે કાયમી દુઃખાવો શરૂ થાય છે. જેને Plantar Fasciitis કહેવાય છે.
બીજા અગત્યના કારણમાં એડીની માંસપેશી (પ્લાન્ટર ફેસીયા)ની નીચે આવેલા હાડકાનો ભાગ વધવાને કારણે (Calcanealspur) ઉપર આવેલી માંસપેશીનો સોજો અને દુઃખાવો થાય છે.
શરીરમાં યુરિક એસિડની માત્રા છથી વધારે થવાથી આવા લક્ષણની શરૂઆત છે. ઘણીવાર સંધિવાના દર્દીના પણ શરૂઆતના લક્ષણમાં આ સામેલ હોઈ શકે.
કઈ રીતે કારણો જાણી અને નિદાન કરી શકાય?
પ્રેકટીકલી મેડિકલ હિસ્ટ્રી, વર્કિંગ જોબ (જેમ કે, ડ્રાઇવર, સિક્યુરિટી, Military Man) વધુ પડતા હીલવાળા અને ફીટીંગવાળા બુટ-ચંપલનો ઉપયોગ, ફેમિલી હિસ્ટ્રીમાં યુરિક એસિડ, સંધિવા વિગેરે સામાન્ય કારણ નિષ્કર્ષનું કરી શકાય છે.

CBC, Uric Acid, Anti CCP, X-Ray foot (heel)થી સરળતાથી નિદાન કરી શકાય છે.
He is practicing Family physician and Consulting Homeopath in Vadodara , Gujarat since more than 12 years.
Website : https://drhemalparikh.com
About Us : https://drhemalparikh.com/about-us/
Facebook : https://www.facebook.com/barodaclinic
Instagram : https://www.instagram.com/barodaclinic
Whatsapp Direct : https://wa.link/tjq5la
Whatsapp Only Contact : 9106672232
Fix Appointment: https://drhemalparikh.com/contact-us/